Startig From INR 23999/- PP
The Char Dham Yatra is one of the most well-known tourist destinations in Uttarakhand, commonly known as Devbhoomi or the Land of Gods. Yatra, or pilgrimage, is a journey to four sacred locations that are tucked away in the Himalayas: Yamunotri, Gangotri, Kedarnath, and Badrinath.
પ્રવાસીએ લીધેલ ટીકીટ મુજબ દિલ્હી - હરિદ્વાર પ્રયાણ
બપોરે ૧૨-૦૦ વાગે હરિદ્વાર આગમન લંચ બાદ સાંજે હરકી પોડી, ગંગા આરતી દર્શન રાત્રી રોકાણ
સવારે ૭-૦૦ વાગે હરિદ્વારથી જાનકીચટ્ટી જવા પ્રયાણ રાત્રી રોકાણ
સવારે ૭-૦૦ વાગે જાનકીચટ્ટી થી યમુનાજી દર્શન ૮ કિ.મી. ચાલીને ઘોડા, ડોલી(સ્વખર્ચે) રાત્રી રોકાણ
જાનકીચટ્ટી થી ઉત્તરકાશી જવા પ્રયાણ સાંજે આગમન રાત્રી રોકાણ
ઉત્તરકાશી થી સવારે ૫-૦૦ વાગે ગંગોત્રી દર્શન પ્રયાણ, ગંગોત્રી દર્શન કરી પરત રાત્રી રોકાણ
ઉત્તરકાશી થી સવારે ૬-૦૦ કલાકે ગુપ્તકાશી પ્રયાણ રાત્રી રોકાણ
ગુપ્તકાશી થી સવારે ૪-૦૦ વાગે સીન પ્રયાગ અત્રેથી ગૌરીકુંડ થઈ ૧૮ કિ.મી. ચાલતા, ઘોડા, ડોલી, હેલીકોપ્ટર, સ્વખર્ચ કરી રાત્રી રોકાણ
કેદારનાથ દર્શન કરી પરત સોનપ્રયાગથી ગુપ્તકાશી રાત્રી રોકાણ
ગુપ્તકાશી થી સવારે ૫-૦૦ વાગે બદ્રિનાથ જવા પ્રયાણ રાત્રી રોકાણ
બદ્રિનાથ દર્શન કરી શ્રીનગર - હરિદ્વાર જવા પ્રયાણ રાત્રી રોકાણ
હરિદ્વાર આગમન ઋષિકેશ સાઇડસીન કરી રાત્રી રોકાણ
હરિદ્વારથી પ્રવાસીની કરેલ ટીકીટ મુજબ રેલ્વે સ્ટેશન ડ્રોપ
અમદાવાદ આગમન શુભ પ્રવાસ પૂર્ણ